Executive Committee

કારોબારી સમિતિની બેઠક 

 

                 ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સુનીશ્ચ્રિત કરવા ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એક્ટ,૨૦૧૮ હેઠળ ગુજરાત રોડ સેફટી ઓથોરીટીની રચના કરવામાં આવેલ છે. ગુજરાત રોડ સેફટી ઓથોરીટી એક્ટ,૨૦૧૮ની કલમ-૯ મુજબ ઓથોરીટીની કારોબારી સમિતિની અધ્યક્ષશ્રી નક્કી કરે તે પ્રમાણે દર બે મહીને ઓછામાં ઓછી એકવાર અથવા પહેલા મળી શકે છે. આ બેઠકના અધ્યક્ષશ્રી, માન.અધિક મુખ્ય સચિવશ્રી, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ રહે છે. તેમજ માર્ગ સલામતી સાથે સંકળાયેલાં અન્ય વિભાગો જેવા કે ગૃહ, માર્ગ અને મકાન, આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, નેશનલ હાઇવે ઓથોરીટીના સચિવ કક્ષાના અધિકારીશ્રીઓ તેના સભ્યપદે છે.

 

ક્રમસભ્યનું નામહોદ્દો
ગુજરાત સરકારનાસચિવ,વાહનવ્યવહારઅધ્યક્ષ
વાહનવ્યવહાર કમિશનરઉપાધ્યક્ષ
આરોગ્ય કમિશનરસભ્ય
પ્પ્રાથમિક શિક્ષણ કમિશનરસભ્ય
પોલીસ મહાનિરીક્ષક (ટ્રાફિક);સભ્ય
મુખ્ય ઈજનેર (માર્ગ અને પુલ)સભ્ય
મુખ્ય ઈજનેર (રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવે))સભ્ય
ટ્રાફિકના સંયુક્ત કમિશનર, અમદાવાદ શહેરસભ્ય
નાયબ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનસભ્ય
૧૦પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, અમદાવાદસભ્ય
૧૧સંયુક્ત નિયામક, વાહનવ્યવહાર કમિશનર અથવા યથાપ્રસંગ, ખાસ ફરજ પરના અધિકારી;સભ્ય
૧૨નાયબ અમલ બજવણી અધિકારીસભ્ય-સચિવ
૧૩શ્રી અમીતભાઈ ખત્રી, માર્ગ સલામતી નિષ્ણાંતબિન સરકારી સભ્ય
૧૪શ્રી સત્યેનભાઇ કુલાબકર , માર્ગ સલામતી નિષ્ણાંતબિન સરકારી સભ્ય